Your trusted partner in Laboratory
About Shiv Clinical Laboratory
SHIV Clinical Laboratory - ૫ વર્ષ થી રેલનગર વિસ્તારની સૌથી વિશ્વાસપાત્ર લેબોરેટરી શું તમે મોંઘા મેડિકલ રિપોર્ટથી પરેશાન છો? હવે ચિંતા છોડો! SHIV Clinical Laboratory લાવ્યું છે તમારા સ્વાસ્થ્યની તપાસ માટે ખૂબ જ રાહત દરે અને સચોટ રિપોર્ટની સુવિધા. અમે અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા ચોકસાઈપૂર્વકના પરિણામો આપવા માટે કટિબદ્ધ છીએ. અમારી ખાસિયતો: • ઘર બેઠા બ્લડ કલેક્શન: હોસ્પિટલ કે લેબ સુધી આવવાની જરૂર નથી, અમે ઘરે આવીને સેમ્પલ લઈ જઈશું. • 24/7 સર્વિસ: વર્ષના ૩૬૫ દિવસ, ચોવીસે કલાક સેવાની ઉપલબ્ધતા. • ઝડપી અને સચોટ રિપોર્ટ: અદ્યતન મશીનરી દ્વારા વિશ્વસનીય પરિણામો.
Gallery
🌟 Trusted by our customers
Proven Success in Numbers
+
Services Offered
22 Customer Reviews
+
Happy Customers